Posts

Showing posts with the label Gujarati Suvichar Gujarati Quotes Short Suvichar Inspirational Thoughts Life Quotes in Gujarati

Gujarati Short Suvichar

Image
         *જીવન ને એવૂ બનાવો કે*         *જ્યાં તમે હોવ ત્યાં*           *બધા તમને પ્રેમ કરે*                            *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*                *ત્યાં બધા તમને યાદ કરે.'*                              *...અને...*          * જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*           *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*               ❣           ❣ જાણું છું કે સારી જિંદગી,*  *જીવવામાં હજાર લોચા છે સાહેબ...*  *છતાં  હસતે મુખે જીવી લેવાના*  *કારણ પણ ક્યાં ઓછા છે....* *GooD  MorninG*   ❣   કોઈને પરાજીત કરવું કદાચ* *સરળ હોઈ શકે* *પરંતુ* ... *ક...